- Get link
- X
- Other Apps
Hi... Today's my recipe is Galic Bread. Samgree: 1 પેકેટ બ્રેડ 100 ગ્રામ ગાર્લિક (બારીક કટ કરેલા) 100 ગ્રામ કોથમીર (વિકલ્પ) 100 ગ્રામ બટર 100 ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ 4-6 કેપ્સિકમ (બારીક કટ કરેલા ) ગાર્લિક બ્રેડ બનાવવાની રીત: સૌ પ્રથમ ગેસ ઓન કરી કડાઈ ને ગરમ થવા દો.તેમાં બટર નાખી,બારીક કટ કરેલા ગાર્લિક (લસણ ) અને બારીક કટ કરેલા કેપ્સિકમ એડ કરી સાંતળવા દો.ત્યાર બાદ પ્રોસેસ્ડ ચીઝ એડ કરી દો.હવે, ગેસ ઑફ કરી બારીક કટ કરેલી કોથમીર મિક્ષણ માં મિક્સ કરી દો. હવે,ગેસ ઓન કરી એક પેન માં બટર ઉમેરી બ્રેડ ને બંને બાજુ બરાબર સેકી લો.ત્યાર બાદ બ્રેડ પર તૈયાર કરેલું મિશ્રણ સ્પ્રેડ કરી દો.તેના પર ફરીથી પ્રોસેસેડ ચીઝ છીણી દો.હવે,ગરમ કરેલી પેન માં તૈયાર કરેલ (મિશ્રણ થી તૈયાર કરેલ ) બ્રેડ મૂકી પેન ને ઢાંકી દો.2 મીનિટ સુધી મીંડું ફ્લેમ પાર પેન ને રાખી મુકો જેથી ચીઝ ગાર્લિક બ્રેડ એકદમ તૈયાર થઇ જાય.હવે,તૈયાર થયેલી ચીઝ ગાર્લિક બ્રેડ ને કેચપ સાથે પ્લેટ માં સર્વ કરો.લો તૈયાર છે આપડી ચીઝ ગાર્લિક બ્રેડ..