Hello..friends, Today's my Recepi is Puri Bhaaji.. Ingredients ઘઉં નો લોટ ઓઇલ બટાકા મીંઠુ કેપ્સિકમ ટમાટર કાઢી પત્તા જીરું ધાણાજીરું હળદર પાવડર સીંગ તલ મરચું પાવડર How to make Puri Bhaji સર્વ પ્રથમ ઘઉં ના લોટ મા મીઠું ,3 ટેબલે સ્પૂન ઓઇલ નાખી ,જરુરીઆત પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી દો.લોટને એક સુતરાઉ કપડાથી ઢાંકીને એક બાજુ મૂકી દો. હવે , બટાકા ને મીઠું નાખીને બોઈલ કરી દો. કૂકર મા 3 સિટી વાગે ત્યાં સુધી બટાકા બોઈલ થવા દો. કૂકર ખુલે પછી બટાકા ને ઠંડા કરી દો.બટાકાની છાલ કાઢીને એના નાના નાના ટુકડા કરો કડાઈ ને ઓન ગેસ પર મુકો.એક કડાઈ માં 2 ટેબલે સ્પૂન ઓઇલ મુકો એને ગરમ થવા દો.ગરમ ઓઇલ મા જીરું,કઢી પટ્ટા ,તલ ,સીંગ ને સેલો ફ્રાય થવા દો.સેલો ફ્રાય થયા પછી કટ કરેલા ટામેટાં સેલો ફ્રાય થવા દો. ત્યાર બાદ કડાઈ મા કટ કરેલા બટાકા ઉમેરો સાથે સાથે એમાં હળદર પાવડર ,કટ કરેલા કેપ્સિકમ ,ધરજીરું ,થોડુંક મરચું પાવડર ના...
Comments
Post a Comment