Skip to main content

Puri Bhaaji

Hello..friends,

Today's my Recepi is Puri Bhaaji..

Ingredients

ઘઉં નો લોટ 
ઓઇલ 
Image result for puri bhaji picબટાકા 
મીંઠુ 
કેપ્સિકમ 
ટમાટર 
કાઢી પત્તા
જીરું
ધાણાજીરું
હળદર પાવડર
સીંગ
તલ
મરચું પાવડર


      


How to make Puri Bhaji


સર્વ પ્રથમ ઘઉં ના લોટ  મા મીઠું ,3 ટેબલે સ્પૂન ઓઇલ નાખી ,જરુરીઆત પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી દો.લોટને  એક સુતરાઉ કપડાથી ઢાંકીને એક બાજુ મૂકી દો.
       
હવે , બટાકા ને મીઠું નાખીને બોઈલ કરી દો. કૂકર  મા 3 સિટી વાગે  ત્યાં સુધી બટાકા બોઈલ થવા દો.
કૂકર  ખુલે પછી બટાકા ને ઠંડા કરી દો.બટાકાની છાલ કાઢીને એના નાના  નાના ટુકડા કરો

કડાઈ ને ઓન ગેસ પર  મુકો.એક કડાઈ માં 2 ટેબલે સ્પૂન ઓઇલ મુકો એને ગરમ થવા દો.ગરમ ઓઇલ મા જીરું,કઢી પટ્ટા ,તલ ,સીંગ   ને સેલો ફ્રાય થવા દો.સેલો ફ્રાય થયા પછી કટ કરેલા ટામેટાં સેલો ફ્રાય થવા દો.
ત્યાર બાદ કડાઈ મા કટ કરેલા બટાકા ઉમેરો સાથે સાથે એમાં હળદર પાવડર ,કટ કરેલા કેપ્સિકમ ,ધરજીરું ,થોડુંક મરચું પાવડર નાખી ને ધીમેથી હલાવો .તેમાં કોથમીર નું ગાર્નીસિંગ કરો ત્યારબાદ ગેસ  ઑફ કરીને લમોન જુઈસ નાખી ફરીથી ભાજીને ધીમેથી હાલાઓ જેથી લમોનજુઈસ ભાજી માં એકરસ થઇ જાય.ત્યારબાદ બનાવેલી ભાજી ને સેવિંગ બાઉલ મા સર્વે કરો.

હવે ,ઘઉં ના બાંધેલા લોટથી માપના આકાર ના લુવા બનાવી દો.ત્યારબાદ  અડધી કઢાઈ જેટલું ઓઇલ  ભરી કડાઈને  ગેસ પર મૂકી ગેસ ઓન કરો.ઓઇલ ને બરાબર ગરમ થવા દો.તે દરમિયાન નાની પુરી વાણીને એક પ્પ્લેટ માં મૂકી દો.હવે મીડિયમ ફ્લેમ પર પુરી ને ડીપ ફ્રાય કરી દો.આમ એક એક કરીને પુરી બનાવી લો .

હવે,એક પ્લેટ માં પુરી અને ભાજી ને ગરમાગરમ સર્વ કરો.આપડી પુરી ભાજી તૈયાર છે....


Comments

Popular posts from this blog

Welcome To Hiral's Cooking... !

Helloo.....!!!! Find all the Indian cuisine recipes here in Hiral"s Cooking , All the tried and tested recipes from the kitchen of my own.  Variety of recipes and cooking-related articles with a focus on thoughtful and stylish living. Many recipes have flavorful twists, and the site offers unique kitchenware for sale. Well-tested interesting recipes, food science, techniques, equipment, and even food histories. Also has a highly-rated podcast hosted by founder Ed Levine. Hiral's coooking Subscribe here to get the daily dose of your cooking hunger...!!!

Paneer Pakoda

Hello.. Today's my recipe is Paneer Pakoda.. સામગ્રી 125 ગ્રામ પનીર 3/4 કપ બેસન 1/2 ટેબલસ્પૂન મરચું પાવાદર 1/2 ટેબલસ્પૂન હળદર  પાવાદર 1/2 ટેબલસ્પૂન ધાણાજીરું  પાવાદર 1/4ટેબલસ્પૂન ગરમ મસાલા પાવાદર મીઠું હિંગ ઓઇલ પનીર પકોડા બનાવવાની રીત સર્વ પ્રથમ પનીર ને મોટા પીસીસ માં કટ કરી દો.એની ઉપર ચાટ મસાલા ભભરાવી દો. હવે એક બાઉલ માં બેસન લઇ એમાં મરચું પાવડર,હળદર પાવડર,ધાણાજીરું પાવડર,મીઠું,હિંગ અને થોડું પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો.  હવે ગેસ પર કડાઈ માં ઓઇલ મૂકી ગરમ કરો.હવે પનીર ના ટુકડા તૈયાર કારેલા મિશ્રણમાં ડુબાડી તેને ગરમ ઓઇલમા મીડીયમ ફ્લેમ પર ડીપ ફ્રાય કરો. તેને પ્લેટ માં સર્વે કરી દો.હવે તૈયાર થયેલા પનીર પકોડાને ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વે કરો.